Homeક્રિકેટIPL વચ્ચે ઋષભ પંત...

IPL વચ્ચે ઋષભ પંત સાથેના લગ્ન પર ઉર્વશી રૌતેલાએ તોડ્યું મૌન

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. દરરોજ અભિનેત્રી ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથેના ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે.

જોકે, આ અંગે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ હવે પહેલીવાર ઉર્વશી રૌતેલાએ પોતાનું મૌન તોડ્યું છે.

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. આ દરમિયાન જ્યારે તેને ઋષભ પંત સાથે લગ્ન કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અભિનેત્રીએ એવો જવાબ આપ્યો જે સાંભળીને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જશે.

લોકોએ ઋષભ પંત સાથે લગ્ન કરવાની આપી સલાહ

ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા પર લોકો વારંવાર ઋષભ પંત સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. તેણીની પોસ્ટ પર ટિપ્પણી કરતી વખતે એક યુઝરે લખ્યું હતું કે, ઋષભ પંત, મેડમને ભૂલશો નહીં. તે તમારો ઘણો આદર કરે છે અને તમને હંમેશા ખુશ રાખશે. જો તમે તેની સાથે લગ્ન કરશો તો અમને આનંદ થશે.

ઉર્વશી રૌતેલા લગ્ન અંગે આ પ્રતિક્રિયા આપી

ત્યાર બાદ જ્યારે અભિનેત્રીને લગ્ન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે તેનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘મને કોઈ રસ નથી અને હું ટિપ્પણી કરવા માંગતી નથી.’ આ પછી અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તે લગ્ન માટે કેવો છોકરો ઈચ્છે છે જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘સરળ, સંસ્કારી અને નમ્ર.’ હાલમાં ઉર્વશી રૌતેલાનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા અવારનવાર આવી પોસ્ટ શેર કરે છે જેને જોઈને ફેન્સ અનુમાન કરે છે કે તેણે ઋષભ પંત માટે લખ્યું છે. ગયા વર્ષે જ્યારે ક્રિકેટરનો કાર અકસ્માત થયો હતો ત્યારે અભિનેત્રીએ હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો હતો જેને જોઈને ચાહકોએ કહ્યું હતું કે તે ક્રિકેટરને મળવા ગઈ હતી. જોકે ઋષભ પંતે આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...