Homeમનોરંજનકિયારા અડવાણી જેવું ફિટ...

કિયારા અડવાણી જેવું ફિટ અને સ્લિમ દેખાવું છે? તો આ રૂટિન કરો ફોલો

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) પોતાની ફિટનેસને લઇને ખુબ ચર્ચામાં રહે છે. તે ફિટનેસ જાળવવા માટે સખત મહેનત કરે છે. આજે આ અહેવાલમાં ચાલો જાણીએ કિયારા પોતાને જાળવવા માટે ક્યો ડાયટ પ્લાન અને રૂટિન ફોલો કરે છે?

કિયારા અડવાણી તેના ટોન અને સ્લિમ શરીરને વ્યવસ્થિત રાખવા માટે વર્કઆઉટ કરે છે.

સાથે તે યોગને પણ ખુબ જ મહત્વ આપે છે. તદ્દઉપરાંત કિયારા સવારે વહેલા ઉઠે છે અને પ્રતિદિન એકથી બે કલાક વર્કઆઉટ અને વોકિંગ કરે છે.

કિયારાનું માનવું છે કતે, શારીરિક સ્વાસ્થની સાથે માનસિક સ્વાસ્થ પર પણ પૂરેપૂરું ધ્યાન આપવું અનિવાર્ય છે. કિયારા સામાન્ય રીતે પુશ-અપ્સ, પુલ અપ્સ, સ્કવોટ્સ અને ફંક્શનલ ટ્રેનિંગ કરવાનું પસંદ કરે છે.

આ સિવાય કિયારા બોક્સિંગ, ડાન્સિંગ અને સાયકલિંગ જેવી અન્ય શારીરિક પ્રવૃતિઓમાં પણ સામેલ છે. આ સાથે એક્ટ્રેસ એનર્જી માટે કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ જેવી કસરત કરવાનું પણ પસંદ કરે છે. ઘણી વખત તે જીમમાં પ્લેન્ક, સ્કવોટ્સ અને ડમ્બેલ એક્સરસાઇઝ કરતી જોવા મળે છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...