Homeમનોરંજનઅક્ષય દિવસ સલમાન રાત

અક્ષય દિવસ સલમાન રાત

કૅટરિના કૈફે સલમાન ખાન અને અક્ષયકુમાર સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો છે. કૅટરિના કહે છે, ‘સલમાનને સેટ પર જલદી આવવાનું કહેવું પડે છે. બીજી તરફ અક્ષય સમયનું ચોક્કસ પાલન કરે છે અને તે સેટ પર વહેલો પહોંચી જાય છે.’

સલમાન સાથે ‘મૈંને પ્યાર ક્યોં કિયા’, ‘પાર્ટનર’, ‘એક થા ટાઇગર’ ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ટાઇગર 3’માં કૅટરિનાએ કામ કર્યું છે.

અક્ષયકુમાર સાથે ‘નમસ્તે લંડન’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘તીસ માર ખાં’, ‘હમ કો દીવાના કર ગયે’ અને ‘સૂર્યવંશી’માં તે જોવા મળી હતી.

સલમાન અને અક્ષયકુમાર વચ્ચે શું તફાવત છે એ વિશે કૅટરિનાએ કહ્યું કે ‘બન્ને વચ્ચે દિવસ અને રાતનો ફરક છે. અક્ષયકુમાર સાથે કામ કરો એટલે તમને દિવસ વધુ જોવા મળે. અક્ષયકુમારને મારે વિનંતી કરવી પડે છે કે પ્લીઝ, સેટ પર આવવાનો સમય થોડો મોડો રાખો. તો બીજી તરફ સલમાન તેનાથી એકદમ વિરોધાભાસી છે.’

સલમાનને સેટ પર જલદી આવવાની વિનંતી કરવી પડે છે. એ વિશે કૅટરિનાએ કહ્યું કે ‘મારે સલમાનને કહેવું પડે છે કે પ્લીઝ, સેટ પર જલદી આવોને. બન્ને અલગ વ્યક્તિ છે. સલમાન હંમેશાં કોઈ ચોક્કસ સીન વિશે નહીં, પરંતુ આખી ફિલ્મની સ્ટોરી વિશે વિચાર કરે છે. તો બીજી તરફ અક્ષયકુમાર સાથે તમારે ઇમ્પ્રોવાઇઝ કરવું પડે છે. મારા કો-ઍક્ટર શું કરે છે એના પર હું ધ્યાન નથી આપતી. હું સેટ પર પૂરી તૈયારી સાથે આવું છું. આ કામ હું મારા માટે કરું છું. બાદમાં હું મારા ડિરેક્ટર અને કો-ઍક્ટરને સાથ-સહકાર આપું છું.’

કૅટરિના કૈફને ૨૦૦૩માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘બૂમ’થી જૅકી શ્રોફે હિન્દી શીખવાની સલાહ આપી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...