Homeમનોરંજનઅનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં...

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં મહેમાનો માટે લક્ઝરી વાહનોનો કાફલો, રોલ્સ રોયસથી BMW,

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનું ગુજરાતના જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ આ પ્રી-વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા જઈ રહી છે. એરપોર્ટથી વેન્યૂ સુધી લઈ જવા મહેમાનોને માટે લક્ઝરી વાહનોનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. મહેમાનો માટે રાખવામાં આવેલા વાહનોના કાફલામાં રોલ્સ રોયસ, BMW રેન્જ રોવર અને મર્સિડીઝનો સમાવેશ થાય છે અને એક ખાસ જંગલ થીમ કાર તૈયાર કરવામાં આવી છે, જેમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવનાર છે.

તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રી-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સેલિબ્રિટીઓ ધીમે ધીમે જામનગર પહોંચવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે આ સેરેમનીમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગથી લઈને શાહરૂખ ખાન અને બીજી ઘણી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે.

અન્ય મહેમાનોમાં સાઉદી અરામકોના ચેરપર્સન યાસેર અલ રુમાયન, એનવી ઈન્વેસ્ટમેન્ટ્સના ફાઉન્ડર વી.વી. નેવો, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ ડીન નીતિન નોહરિયા, સીસીઆરએમ ન્યૂયોર્કના ફાઉન્ડર ભાગીદાર ડો. બ્રાયન લેવિન, સોનીના સીઈઓ કેનિચિરો યોશિદા, કેકેઆર એન્ડ કંપનીના સીઈઓ જો બે, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટના ચેરમેન માર્ક કાર્ની, મુબાડાલાના સીઈઓ અને એમડી ખલદૂન અલ મુબારકનો સમાવેશ થાય છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...