Homeક્રિકેટગુજરાતની મેચ દરમિયાન ખૂબસૂરત...

ગુજરાતની મેચ દરમિયાન ખૂબસૂરત ખેલાડીને લગ્નનું પ્રપોઝ કરતા કહ્યુ-Will U Marry Me..

મંગળવારે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઇ હતી. આ ટક્કરમાં ગુજરાતની ટીમની હાર થઇ હતી. જોકે આ મેચમાં RCB ની ટીમની એક ખેલાડીને એક ફેન દ્વારા લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. એ પણ પ્રેક્ષક ગેલેરીમાંથી જ તેણે પ્રપોઝ રાખ્યુ હતુ. જોકે તેને વળતો જવાબ શું મળ્યો એ તો કોઇ જ સ્પષ્ટતા નથી, પરંતુ હાલ તો તેની આ તસ્વીર ખૂબ જ વાયરલ થવા લાગી છે.

પ્રેક્ષકે જ્યારે પોસ્ટર પોતાના હાથોમાં લઇને ઉંચું કર્યુ ત્યારે ડગ આઉટમાં બેઠેલ બેંગ્લોરની અન્ય ખેલાડીઓ પણ હસી પડી હતી. તેઓ પણ પોતાના હસવાને રોકી શકતી નહોતી. ક્રિકેટની મેચમાં અનેક વાર એવુ સામે આવ્યુ છે કે, જેમાં ખેલાડીને પ્રેક્ષકે અને એકે બીજા પ્રેક્ષકને પ્રપોઝ કર્યુ હોય. પરંતુ આવી ઘટના જવલ્લેજ જોવા મળતી હોય છે.

દીલ દોરેલું પ્લે કાર્ડ નજર આવ્યુ

બેંગ્લોરની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે જ તેમની ટીમના ખેલાડીને આ પ્રપોઝ ફેન દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રપોઝ બેંગ્લોરની ખૂબસૂરત ખેલાડી શ્રેયંકા પાટિલને કરવામાં આવ્યુ હતુ. શ્રેયંકા પાટીલને પ્રપોઝ કરતુ પ્લે કાર્ડ એક ફેન RCB ની ટી શર્ટ પહેરીને ઉંચુ કરતો નજર આવ્યો હતો. ઓલરાઉન્ડર ખેલાડીને માટે તેણે લખ્યુ અંગ્રેજીમાં પ્રપોઝ કરતા લખ્યુ હતુ કે, Will u Marry Me.. Shreyanka Patil.

તો એક રેડ હાર્ટ પણ પ્લે કાર્ડમાં દોર્યુ હતુ અને ફ્રોમ માં ફેને પોતાનુ નામ સ્થાનિક ભાષામાં લખ્યુ હતુ. મતલબ પ્રપોઝ કરનારો યુવક સ્થાનિક હતો. પ્લે કાર્ડમાં લખેલ પ્રપોઝને લઈ બેંગ્લોરની ટીમના ડગ આઉટમાં બેઠેલ ખેલાડીઓમાં હાસ્ય ફરી વળ્યુ હતુ. તેઓ પોતાના હાસ્યને જાણે કે રોકી શકતા નહોતા.

8 વિકેટથી RCB ની જીત

ટોસ જીતીને મંગળવારની મેચમાં બેગ્લોરની ટીમે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ બેંગ્લોરની ટીમે ગુજરાતની ટીમને 7 વિકેટે 107 રન પર જ નિર્ધારીત ઓવરમાં રોકી લીધી હતી. વળતા જવાબમાં બેંગ્લોરે 13મી ઓવરમાં જ ટાર્ગેટ પાર કરી લીધો હતો. માત્ર 2 વિકેટના નુક્સાનથી બેંગ્લોરે લક્ષ્‍ય પાર કર્યુ હતું આમ ગુજરાત જાયન્ટ્સ સામે બેંગ્લોરનો 8 વિકેટથી વિજય થયો હતો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...