Homeરસોઈફુલેલા અને જાળીદાર કાઠિયાવાડી...

ફુલેલા અને જાળીદાર કાઠિયાવાડી ભજીયાની રેસિપી

જમવામાં પેટ ભરાય ગયું હોય ત્યાર પછી એકપણ વસ્તુ ખાવાની પેટમાં જગ્યા નથી હોતી. પરંતુ કોઈ એમ કહે કે ગરમા ગરમ બે ભજીયા તો લો. ત્યારે રહેવાતું નથી અને બે ભજીયા ફરી ખાઈ લઈએ છીએ.

કાઠિયાવાડ ભજીયા બનાવવાની સામગ્રી

ચણાનો લોટ
બટાકું
ડુંગળી
કોથમરી
લીલા મરચા
આદુ
સુકા ધાણા,
તીખા
અજમો
તેલ
મીઠું
હીંગ
ખાવાનો સોડા
કાઠિયાવાડ ભજીયા બનાવવાની રીત

તપેલીમાં ચણાનો લોટ લઈ તેમા પાણી ઉમેરી બેટર તૈયાર કરો. તેને હાથની મદદથી એકજ દિશામાં 2 મિનિટ ફેરવો જેથી બેટર સોફ્ટ થઈ જાય.
પછી તેમા ખમણેલું બટાકું, સમારેલી ડુંગળી, કોથમરી, સમારેલા લીલા મરચા, આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
હવે તેમા બે ચમચી સુકા ધાણા, બે ચમચી તીખા, એક ચમચી અજમો ખાંડીને ઉમેરો.
પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ત્રણ ચમચી ગરમ તેલમાં હીંગ ઉમેરી આ બેટરમાં ઉમેરો. પછી ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
હવે તળવા માટે તેલ ગરમ મૂકો.

પછી તેમા ભજીયા પાડી દો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર નિકાળી દો. તો તૈયાર છે તમારા કાઠિયાવાડી ભજીયા.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...