Homeરસોઈબ્રેકફાસ્ટમાં આ રીતે બનાવો...

બ્રેકફાસ્ટમાં આ રીતે બનાવો ચિલી ચીઝ ટોસ્ટ, બાળકોને બહૂ જ ભાવશે

મોટાભાગના લોકો સવારે બ્રેડ ખાય છે. કેટલાક બ્રેડ બટર ખાય છે તો કોઈ ઈંડા સાથે બ્રેડ ખાય છે. કેટલાક લોકો ટોસ્ટ પણ ખાવાનું પસંદ કરે છે. ટોસ્ટમાં જો થોડો ટ્વિસ્ટ લાવવા માંગો છો, તો તમે નાસ્તા માટે બનાવી શકો છો ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast). જી હાં, તે સ્વાદમાં ખૂબ ચીઝી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. ચીઝ ચિલી ટોસ્ટને સવારના નાસ્તા માટે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરીને ખાઈ શકો છો.

જો રસોડામાં બીજું કંઈ બનાવવા માટે નથી તો તમે બ્રેડ અને ચીઝથી આ ટોસ્ટ બનાવી શકો છો. જો તમને મસાલેદાર ખોરાક પસંદ છે તો આ રેસીપી તમારા માટે જ છે. તો ચાલો જાણીએ ચીઝ ચિલી ટોસ્ટ બનાવવાની રેસિપી વિશે અહીં.

સામગ્રી

2-3 લીલા મરચાં
1/2 લાલ કેપ્સીકમ
1 ચમચી બટર
2 ચમચી કોથમીર
2 કળી લસણ
સ્વાદ મુજબ મીઠું
4 બ્રેડ સ્લાઈસ
1 કપ પ્રોસેસ ચીઝ
1/2 ચમચી ચીલી ફ્લેક્સ
બનાવવાની રીત

સૌથી પહેલા એક બાઉલમાં બારીક સમારેલા લીલા મરચાં, લાલ કેપ્સિકમ, લસણ, બટર અને છીણેલા ચીઝને સારી રીતે મિક્સ કરો.
આ મિશ્રણમાં મીઠું અને ચીલી ફ્લેક્સને ઉમેરો. પછી એક પેનને ગરમ કરો અને 1 બાજુથી બ્રેડને સારી રીતે સેંકી લો.
હવે શેકેલી પર ચીઝનું મિશ્રણ લગાવો અને પેનમાં બ્રેડને ફરીથી ટોસ્ટ કરો.
જો તમે ઇચ્છો તો થોડું મોઝેરેલા ચીઝને પણ ટોસ્ટ પર છીણીને નાખો.
બ્રેડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લો. ત્યારબાદ ગેસને બંધ કરીને એક પ્લેટમાં કાઢીને તેને કેચપની સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...