Homeક્રિકેટહરભજન સિંહ પર પ્રતિબંધ...

હરભજન સિંહ પર પ્રતિબંધ મૂકનાર રેફરીનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહૌલ

ઓલરાઉન્ડર માઈક પ્રોક્ટર એવી કેટગરીમાં આવનાર ખેલાડી હતો. સાઉથ આફ્રિકાના આ ક્રિકેર 17 ફેબ્રુઆરીના રોજ ડરબનની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે 77 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે, હાર્ટની સર્જરી દરમિયાન માઈક પ્રોક્ટરની તબિયત લથડી હતી જેના કારણે તેનું મૃત્યું થયું છે. પ્રોક્ટરના નિધનથી આખા ક્રિકેટ જગતમાં શૌકનો માહોલ જોવા મળી રહ્યો છે.

7 ટેસ્ટ રમી 6માં જીત અને 1 ડ્રો

માઈક પ્રોર્ટરે 3 વર્ષમાં સાઉથ આફ્રિકાની 7 ટેસ્ટ મેચ રમી તેમાંથી એક પણ ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો નથી. 7 માંથી 6 ટેસ્ટ સાઉથ આફ્રિકાએ જીતી હતી. જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. માઈક પ્રોક્ટરની બેસ્ટ બોલિંગ ફીગર સાઉથ આફ્રિકા માટે રમી છે.
જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 73 રનમાં 6 વિકેટ ઝડપી હતી અને પોતાની ટીમની 323 રનથી મોટી જીતની સ્ક્રિપ્ટ લખી હતી.

માઈક પ્રોક્ટરના મૃત્યુ પર પત્નીએ કહ્યું

માઈક પ્રોક્ટરની પત્ની જે એક જાણીતી ટેનિસ સ્ટાર રહી ચૂકી છે. તેમણે સાઉથ સાઉથ આફ્રિકાની વેબસાઈટ ન્યુઝ 24ને પોતાના પતિના મૃત્યુની જાણકારી આપી. તેમણે કહ્યું કે, કઈ રીતે હાર્ટ સર્જરી દરમિયાન કેટલીક પરેશાનીઓ આવી. જેમાં તેમણે કાર્ડિએક અરેસ્ટ આવ્યો અને તેનું નિધન થયું પત્નીએ જણાવ્યું કે, તેઓ બેહોશ થયા ત્યારબાદ તેમને હોશ જ ન આવ્યો.

પાકિસ્તાને ચીટિંગ કરી તો તેને પાઠ ભણાવ્યો

માઈક પ્રોક્ટર વર્ષ 2022 થી 2008 સુધી આઈસીસીના મેચ રેફરી પણ રહી ચૂક્યા છે. પરંતુ તેનો રેફરીનો કાર્યકાળ વિવાદોથી ભરેલું રહ્યું છે. જે સૌથી મોટો વિવાદ રહ્યો છે.તેમના કાર્યકાળ દરમિયાન ઉભો થયેલો સૌથી મોટો વિવાદ 2006માં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ઓવલ ટેસ્ટમાં જોવા મળ્યો હતો. આ ટેસ્ટના ચોથા દિવસ પાકિસ્તાન પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ તેમણે મેચ રમવાની ના પાડી દીધી હતી. 2008માં હરભજન સિંહ પર પ્રતિબંધ મૂકનાર રેફરી પણ માઈક પ્રોક્ટર હતા.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...