Homeક્રિકેટશું NCAમાં ગેરરીતિથી થઇ...

શું NCAમાં ગેરરીતિથી થઇ રહી છે એન્ટ્રી? જય શાહે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં પૈસા ચૂકવીને પ્રવેશનું વચન આપતી નકલી જાહેરાતો વિશે સત્ય જાહેર કર્યું છે.

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે બેંગલુરુ સ્થિત NCAમાં પ્રવેશ માત્ર ‘મેરિટ’ પર આધારિત છે. BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં તેમણે NCAમાં ઉભરતા ક્રિકેટરોને પ્રવેશ આપવાનું વચન આપતી નકલી જાહેરાતો જોઈ છે.

BCCI સેક્રેટરી જય શાહે કર્યો ખુલાસો

BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું, ‘BCCI સ્પષ્ટ કરવા માંગે છે કે તે પોતાની સુવિધાઓના ઉપયોગ માટે ક્રિકેટરો પાસેથી કોઈ પૈસા લેતું નથી. BCCIનો પોતાનો ‘પ્રોટોકોલ’ છે અને NCAમાં પ્રવેશ માત્ર મેરિટના આધારે જ થાય છે.

દરેક માટે ઉપલબ્ધ નથી NCA

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘NCA માત્ર BCCIના કરાર કરાયેલા ખેલાડીઓ, ટાર્ગેટેડ ગ્રુપ’ના ખેલાડીઓ અને રાજ્ય સંઘ દ્વારા ભલામણ કરાયેલા ક્રિકેટરો માટે જ ઉપલબ્ધ છે. તે દરેક માટે ઉપલબ્ધ નથી. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખેલાડીઓ, કોચ અને સામાન્ય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવધાની રાખે અને આવી નકલી અને કપટપૂર્ણ પોસ્ટનો શિકાર ન બને. તેઓ માર્ગદર્શન માટે સંબંધિત રાજ્ય એસોસિએશનનો પણ સંપર્ક કરી શકે છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...