Homeમનોરંજનતેજસ્વી પ્રકાશ અને કરન...

તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા સમુદ્ર કિનારે બન્યા ઓતપ્રોત

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે એના બોયફ્રેન્ડ કરન કુંદ્રા સાથે રોમેન્ટિક અંદાજમાં વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો. આ ખાસ દિવસે કપલે સમુદ્ર કિનારે મસ્ત પોઝ આપ્યા. જો કે હાલમાં કપલની આ તસવીરો વાયરલ થઇ રહી છે.

તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર કપલ છે. આ સ્ટાર કપલ સતત ફેન્સ માટે ચર્ચાનો વિષય બનતા હોય છે. આ કપલ દિવસને હંમેશા ખાસ બનાવતા હોય છે.

કરન અને તેજસ્વી પ્રકાશ વેલેન્ટાઇનના દિવસના એક દિવસ પહેલાં જ વેકેશન પર નિકળી ગયા હતા. જો કે કપલની રોમેન્ટિક તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે વેલેન્ટાઇન ડેને રોમેન્ટિક અંદાજમાં સેલિબ્રેટ કર્યો.

તેજસ્વી પ્રકાશે એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં એક્ટ્રેસે વેલેન્ટાઇન ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે. આ તસવીરોમા કરન અને તેજસ્વી સમુદ્ર કિનારે જોવા મળી રહ્યા છે. કરન કુંદ્રાએ તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રાએ પોતાનો આ દિવસ ખાસ બનાવવા માટે સમુદ્ર કિનારે મસ્ત એન્જોય કર્યુ. સમુદ્ર કિનારે રોમેન્ટિક તસવીરો પણ ક્લિક કરાવી.

આ ખાસ દિવસે કરન કુંદ્રા અને પોતાની લેડીલવ તેજસ્વી પ્રકાશને ખૂબસુરત અંદાજમાં ગુલાબ આપે છે. તેજસ્વી પ્રકાશ ગુલાબ કરનના હાથમાંથી લે છે અને આ રોમેન્ટિક મુમેન્ટને કેપ્ચર પણ કરે છે.કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે રોમેન્ટિક ફોટોશૂટ પણ કરાવ્યુ છે. આ તસવીરમાં બન્ને રેતમાં બેઠા છે અને તેજસ્વી એના બોયફ્રેન્ડને પ્રેમભરી નજરોથી જુએ છે. કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજામાં ખોવાઇ જાય છે અને સાથે રોમેન્ટિક થતા પોઝ આપી રહ્યા છે. આ તસવીરોમાં તેજસ્વીએ લાલ રંગનો સિમ્પલ ડ્રેસ પહેર્યો છે જ્યારે કરન ખૂબ સિમ્પલ ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની તસવીરો હંમેશા ફેન્સને ગમતી હોય છે..

તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા ‘બિગ બોસ 15’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...