Homeરસોઈરેસીપીઃ ઘરે આવેલા મહેમાનો...

રેસીપીઃ ઘરે આવેલા મહેમાનો માટે બનાવો કાશ્મીરી હલવો, માત્ર 30 મિનિટમાં થઈ જશે તૈયાર

મીઠાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટી ઉંમરના લોકોને પણ પસંદ હોય છે. એમાંય હલવાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. નાનાથી લઈને મોટી ઉંમરના લોકોને પણ ગળ્યું ખાવું ગમતું હોય છે. ત્યારે આજે અમે તમારી માટે ટેસ્ટી કાશ્મીરી હલવો બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. જે બનાવીને તમે ઘરના તમામ લોકોને ખુશ કરી શકો છે. ચાલો જોઈએ કાશ્મીરી હલવો બનાવવાની રીત.

સમગ્રી

1/2 કપ ખાંડ
2 કપ દૂધ
4 ટેબલ સ્પૂન ઘી
1 કપ ઓટ્સ
1/2 ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર
8/10 કાજુ

બનાવવાની રીત

સૌથી પહેલા ધીમા તાપે ગેસ ઉપર ઓટ્સને સૂકા જ શેકી લો, ત્યારબાદ ઘી નાખીને કાજુને પણ શેકીને બાજુમાં મૂકી દો. ત્યારબાદ એક પેનની અંદર દૂધને ગરમ કરવા મૂકો.
દૂધમાં ઉભરો આવ્યા બાદ તેમાં ઓટ્સ નાખીને તેને હલાવતા રહો. દૂધ ઘાટ્ટુ થઈ જાય એટલે તેમાં ખાંડ, ઇલાયચી પાવડર ઉમેરી દો. ત્યારબાદ ઘી નાખીને હલવો જ્યાં સુધી ચિકાસ ન છોડે ત્યા સુધી તેને હલાવતા રહો.
જ્યારે હલવો પેનમાં ચિપકવાનું બંધ કરી દે ત્યારે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ કાજુથી તેનો શણગાર કરો. તો તૈયાર છે કાશ્મીરી હલવો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...