Homeક્રિકેટગુજરાતે પંજાબ સામે 120...

ગુજરાતે પંજાબ સામે 120 રનની લીડ મેળવી

પ્રિયજીતસિંહ જાડેજાએ 60 રનમાં પાંચ તથા સુકાની ચિંતન ગજાએ 71 રનમાં ત્રણ વિકેટ ઝડપતા ગુજરાતે રણજી ટ્રોફીના ગ્રૂપ-સીની મેચમાં પંજાબને 219 રનના સ્કોરે ઓલઆઉટ કરીને 120 રનની મજબૂત લીડ મેળવી હતી.

ગુજરાતનો પ્રથમ દાવ 339 રનના સ્કોરે સમેટાયો હતો. પંજાબ માટે સુકાની મનદીપસિંહે 110 બોલમાં નવ બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે અણનમ 76 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અનમોલપ્રીતે 30 રનનું તથા 11મા ક્રમના બેટ્સમેન બલતેજસિંઘે 43 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાતની ઇનિંગમાં સિનિયર બેટ્સમેન પ્રિયાંક પંચાલના 77 તથા આદિત્ય પટેલના 58 રન મુખ્ય રહ્યા હતા.

જયુપર : ચેતેશ્વર પૂજારા બાદ શેલ્ડન જેક્સને પણ સદી નોંધાવતા સૌરાષ્ટ્રની ટીમે ગ્રૂપ-એની મેચમાં 328 રન નોંધાવ્યા બાદ બીજા દિવસની રમતના અંતે રાજસ્થાનની 159 રનમાં છ વિકેટ ઝડપીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. રમતના અંતે સમરપ્રીત જોશી 20 તથા માનવ સુથાર 10 રન બનાવીને રમી રહ્યા હતા. સુકાની દીપક હૂડાએ 36 તથા મહિપાલ લોમરોરે 30 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે પૂજારાએ 110 રનની ઇનિંગ રમ્યા બાદ જેક્સને 249 બોલમાં આઠ બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે 116 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે અજયસિંઘે 120 રનમાં પાંચ તથા અનિકેત ચૌધરીએ 33 રનમાં ચાર વિકેટ હાંસલ કરી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...