Homeરસોઈ મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની...

 મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રેસિપી, ખાઈને મજા પડી જશે

મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની કંઈ રીતે બનાવવું તે આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે. ડુંગળીનું શાક સૌરાષ્ટ્રમાં પણ ખવાય છે પરંતુ મહેસાણાની સ્ટાઈલમાં તેને અલગ રીતે બનાવવામાં આવે છે.

મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની સામગ્રી

  • ડુંગળી
  • ટમેટા
  • રાઈ
  • હીંગ
  • કાશ્મિરી લાલ મરચું પાવડર
  • ધાણાજીરું
  • ગરમ મસાલો
  • આચાર માસોલો
  • હળદર
  • મીઠું
  • લીલી ડુંગળી
  • કાજુ
  • ગોળ
  • લસણ
  • આદુ
  • શીંગદાણા
  • દહીં
  • પાપડી
  • કોથમરી
  • કોથમરી

મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની રીત

  • ડુંગળીને પતલી સ્લાઈસમાં સમારી લો અને ટમેટાને પણ બારીક કાપી લો.
  • પછી કઢાઈમાં એક નાનો વાટકો તેલ મૂકો. પછી તેમા રાઈ ઉમેરો, રાઈ ફૂટી જાય તેમા હીંગ અને સમારેલી ડુંગળી ઉમેરો.
  • હવે છ મિનિટ સુધી તેને સાતળો.
  • પછી કાશ્મિરી લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, આચાર માસોલો, હળદર, મીઠું ઉમેરી બધું મિક્સ કરો.
  • પછી તેમા સમારેલું કેપ્સિકમ, સમારેલા લીલા મરચા, ટમેટા, લીલી ડુંગળી અને લીલું લસણ સમારી ઉમેરવું. બધુ બરાબર મિક્સ કરી લો પછી 6 મિનિટ પાકવા દો. પછી રસા પ્રમાણે પાણી ઉમેરો.

    પછી આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
  • પછી તેમા કાજુના ટુકડા, ગોળ, કિસમિસ અને બાફેલા શીંગદાણા થોડા થોડા ઉમેરો. 5 મિનિટ તેને પાકવા દો. પછી એક નાની વાટકી દહીં, પાપડી ગાઠિયા અને કોથમરી ઉમેરો, મિક્સ કરી બે મિનિટ પાકવા દો. સ્વાદ મુજબ મીઠું ચેક કરી લેવું.
  • તો તૈયાર છે તમારું મહેસાણાનું ફેમસ ડુંગરીયું.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...