Homeક્રિકેટજો રૂટે રચ્યો ઇતિહાસ,...

જો રૂટે રચ્યો ઇતિહાસ, ભારત સામે બનાવ્યો રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે બેટિંગ કરી ન હતી પરંતુ બોલથી અજાયબી કરી હતી અને ચાર વિકેટ ઝડપી હતી.

બેટિંગમાં નિષ્ફળ જવા છતાં સ્ટોક્સે બે ઈનિંગ્સમાં બે મોટા દિગ્ગજોને પાછળ છોડ્યા હતા. તે પ્રથમ દાવમાં માત્ર 29 રન જ બનાવી શક્યો હતો પરંતુ તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. હવે બીજી ઈનિંગમાં તે માત્ર 2 રન બનાવી શક્યો હતો પરંતુ ઈતિહાસ રચી દીધો હતો.

જો રૂટ ભારત સામે નંબર 1 બેટ્સમેન બન્યો

જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી બની ગયો છે. પ્રથમ દાવમાં તેણે આ મામલે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી હતી. હવે બીજા દાવમાં તેણે માત્ર 2 રન બનાવ્યા પરંતુ ટોચનું સ્થાન કબજે કરી લીધું છે. રૂટે હવે ભારત સામે સૌથી વધુ 2557 ટેસ્ટ રન બનાવ્યા છે. તેણે પોન્ટિંગ, કુલ, ક્લાઈવ લોયડ અને જાવેદ મિયાંદાદ જેવા દિગ્ગજોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ભારત સામે (ટેસ્ટમાં) સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

  • જો રૂટ- 2557
  • રિકી પોન્ટિંગ- 2555
  • એલિસ્ટર કૂક- 2431
  • ક્લાઈવ લોઈડ – 2344
  • જાવેદ મિયાંદાદ- 2228

આ પહેલા સચિનનો તોડ્યો રેકોર્ડ

આ પહેલા જો રૂટે પ્રથમ દાવમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. રૂટના નામે ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. પરંતુ રૂટ આ ટેસ્ટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 246 રનમાં સમેટાઈ ગઈ હતી. 190 રનથી પાછળ પડ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ફંગોળાઇ ગઇ હતી પરંતુ ઓલી પોપે એકલા હાથે શાનદાર સદી ફટકારીને ઇનિંગ્સને સંભાળી હતી અને ઇંગ્લેન્ડની લીડ 126 રન સુધી પહોંચાડી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...