Homeક્રિકેટભારતની પ્લેઈંગ-માંથી 3 સ્ટાર...

ભારતની પ્લેઈંગ-માંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, અફઘાનિસ્તાને પણ કર્યા મોટા ફેરફારો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 માટે પ્લેઈંગ ઈલેવનમાં કુલ ત્રણ ફેરફાર કર્યા છે.

આ સિવાય અફઘાનિસ્તાને પ્લેઈંગ ઈલેવનમાં પણ ત્રણ ફેરફાર કર્યા છે.

રોહિત શર્માએ ત્રીજી T20 માટે ઓલરાઉન્ડર અક્ષર પટેલ, વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પડતો મૂક્યો છે. હિટમેને વિકેટકીપર સંજુ સેમસન, ફાસ્ટ બોલર આવેશ ખાન અને સ્પિનર ​​કુલદીપ યાદવને તક આપી છે. જોકે, ત્રીજી T20માંથી બહાર રહેલો અક્ષર પટેલ બીજી મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.

ટોસ બાદ કેપ્ટને શું કહ્યું?

ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, “અમે પ્રથમ બેટિંગ કરીશું. અમે પ્રથમ બે મેચમાં બોલિંગ કરી હતી, તેથી આજે અમે પ્રથમ બેટિંગ કરીશું. અમને વિકેટ સાથે કોઈ મતલબ નથી. અમે અમારુ કોમ્બિનેશન અજમવવા માગીએ છીએ તેથી કેટલાક ખેલાડીઓને તક આપી છે. અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને કહ્યું, “અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અમે આ સિરીઝમાંથી કેટલીક સકારાત્મકતા લીધી છે, અમે આજે કેટલાક વધુ પ્રયાસ કરીશું. અમે ત્રણ ફેરફાર પણ કર્યા છે.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (Wk), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ(Wk), ઈબ્રાહીમ ઝદરાન(C), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહમદ મલિક

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...