Homeમનોરંજનઅંગત પળના વીડિયો લીક...

અંગત પળના વીડિયો લીક કરવાના કેસમાં રાખીને જામીન ન મળ્યા

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંત વધુ એક મુશ્કેલીમાં ફસાઈ છે. પોતાની ખાનગી પળોના વીડિયો લીક કરવા બદલ રાખી વિરુદ્ધ તેના પતિએ કરેલા કેસમાં મુંબઈની એક અદાલતે અભિનેત્રીને આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો છે. લગ્નજીવનમાં તકરાર બાદ રાખીથી અલગ થયેલાં તેના પતિ આદિલ દુર્રાનીએ તેની વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, મારી બદનામી કરવા માટે જાણી જોઈને તેણે આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર અપલોડ કર્યાં હતાં.

દુર્રાનીની ફરિયાદને પગલે રાખી વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો હતો. જેને પગલે રાખીએ તેના વકીલના માધ્યમથી આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં રાખીએ જણાવ્યું હતું કે, મારી વિરુદ્ધ કરાયેલી એફઆઈઆરનો એક માત્ર ઉદ્દેશ્ય મને હેરાન કરવાનો, મારી પર દબાણ લાવવાનો તથા મને ખોટાં કેસમાં ફસાવવાનો છે. આ એફઆઈઆર એ કાયદાની પ્રક્રિયાના ઉલ્લંઘનથી વિશેષ કંઈ નથી તેમ અરજીમાં જણાવાયું છે.

કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, અભિનેત્રી દ્વારા કથિત રીતે પ્રસારિત અથવા પ્રકાશિત કરાયેલી સામગ્રી અશ્લીલ જ નહીં પરંતુ જાતીય રીતે ઉત્તેજક છે. સમગ્ર કેસની હકીકતો, આક્ષેપો અને સંજોગોને જોતાં આ કેસ આગોતરા જામીન માટે યોગ્ય નહીં હોવાનું જણાવી કોર્ટે અભિનેત્રીની અરજી ફગાવી દીધી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...