Homeમનોરંજન'જોરમ'ના સ્ક્રીનપ્લેને પસંદ કરવામાં...

‘જોરમ’ના સ્ક્રીનપ્લેને પસંદ કરવામાં આવ્યો ઑસ્કરની લાઇબ્રેરીમાં

મનોજ બાજપાઈની ‘જોરમ’ના સ્ક્રીનપ્લેને ઑસ્કર લાઇબ્રેરીના કોર કલેક્શન માટે પસંદ કરવામાં આવ્યો છે. આ એક પર્મનન્ટ કલેક્શન છે જેનો ઉપયોગ ફિલ્મમેકર્સ, રાઇટર્સ, ઍક્ટર્સ અને સિનેમાને લગતાં અલગ-અલગ ફીલ્ડના સ્ટુડન્ટ્સ ઍક્સેસ કરી શકે છે. આ લાઇબ્રેરીનો ઉપયોગ શીખવા અને રિસર્ચ માટે કરવામાં આવે છે. ૧૯૧૦થી શરૂ કરવામાં આવેલી આ લાઇબ્રેરીમાં અત્યાર સુધીમાં ૧૧ હજારથી વધુ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સને રાખવામાં આવી છે.

આ વિશે ‘જોરમ’ના રાઇટર-ડિરેક્ટર દેવાશિષ મખીજાએ કહ્યું કે ‘અમારી ‘જોરમ’ને બનાવવા માટે પૅશનથી ભરેલી અને કમિટમેન્ટમાં માનતી હોય એવી નાનકડી આર્મીની જરૂર પડી હતી. અમને એ જાણીને ખુશી થઈ છે કે ઍકૅડેમી લાઇબ્રેરીના પર્મનન્ટ કોર કલેક્શનમાં અમારી ફિલ્મના સ્ક્રીનપ્લેને પસંદ કરવામાં આવ્યો છે. ખૂબ જ પ્રચલિત એવા ઇન્સ્ટિટ્યુશનમાં આ રીતે પ્રોજેક્ટને પસંદ કરવામાં આવે એવું ભાગ્યે જ જોવા મળે છે. અમે આ માટે ઍકૅડેમીનો આભાર માનીએ છીએ.’

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...