Homeક્રિકેટક્રિકેટર સંદીપ લામિછાનેને કોર્ટે...

ક્રિકેટર સંદીપ લામિછાનેને કોર્ટે સંભળાવી 8 વર્ષની સજા, જાણો શું છે મામલો

નેપાળ ક્રિકેટ ટીમના ખેલાડી સંદીપ લામિછાને પર થોડા દિવસ પહેલા એક છોકરી પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. જે બાદ હવે કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સંદીપ લામિછાનેને દોષી ઠેરવ્યો હતો.

હવે શિશિર રાજ ધાકલની ખંડપીઠે સંદીપ લામિછાનેને 8 વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ક્રિકેટર પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ડિસેમ્બર 2023માં શિશિર ધાકલની બેંચે બંને પક્ષોના નિવેદનો સાંભળ્યા, ત્યાર બાદ જ કોર્ટે સંદીપને દોષિત જાહેર કર્યો. “કોર્ટે તેને આઠ વર્ષની જેલની સજા ફટકારી છે.”

સંદીપને જામીન પર છોડવામાં આવ્યો હતો

અગાઉ 23 ફેબ્રુઆરી 2023ના રોજ સર્વોચ્ચ અદાલતે આ કેસને ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા દ્વારા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં, સંદીપના વિદેશ પ્રવાસને જોતા, સુનાવણી વારંવાર બંધ થતી રહી. આ દરમિયાન નેપાળની રાષ્ટ્રીય ટીમે T20 વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચો રમવાની હતી અને ટીમની કમાન સંદીપ લામિછાણેના હાથમાં હતી. થોડા મહિના જેલમાં રહ્યા બાદ તે જામીન પર છૂટ્યો હતો. જે બાદ તેને વિદેશ જવાની પણ મંજૂરી આપવામાં આવી હતી.

કોર્ટે જિલ્લા અદાલતનો હુકમ રદ કર્યો

12 જાન્યુઆરી, 2023ના રોજ કોર્ટે સંદીપને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના કાઠમંડુ જિલ્લા અદાલતના આદેશને રદ કર્યો હતો. આ પછી સંદીપને 20 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2023 ના અંતમાં, સંદીપ લામિછાનેએ રાષ્ટ્રીય ટીમ સાથે UAE જવાની પરવાનગી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...