Homeમનોરંજનવિશાલ ભારદ્વાજની ફિલ્મમાં કામ...

વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં કામ કરશે શાહરુખ?

શાહરુખ ખાન હવે વિશાલ ભારદ્વાજ સાથે ફિલ્મ કરવાનો હોવાની ચર્ચા ચાલી રહી છે. શાહરુખ અને વિશાલ ભારદ્વાજ છેલ્લા ઘણા સમયથી સાથે કામ કરવાની વાત ચાલી રહી છે, પરંતુ હજી સુધી કંઈ ફાઇનલ નથી થયું. શાહરુખની હાલમાં ઍક્શન ફિલ્મો ખૂબ જ હિટ થઈ રહી છે, પરંતુ તે વારંવાર ઍક્શન ફિલ્મ કરવા નથી માગતો. તે એવી ફિલ્મો કરવા માગે છે જેની સ્ટોરી કહેવી જરૂરી હોય.

વિશાલ ભારદ્વાજની ફિલ્મો બાકીની ફિલ્મોથી એકદમ અલગ હોય છે. વિશાલ ભારદ્વાજ અને શાહરુખ ખાન બન્ને દર્શકોને તેમની સ્ટોરી દ્વારા સરપ્રાઇઝ આપવા માગે છે. આ સ્ટોરી જો કંઈ નવું ઑફર કરતી હોય તો શાહરુખ એ ચૅલેન્જ સ્વીકારવા માટે તૈયાર છે. આ વિશે તેમણે વાત પણ કરી છે અને શાહરુખ ખાનને તેમનો આઇડિયા ગમ્યો પણ છે. થોડા સમય પહેલાં એવી ચર્ચા ચાલી હતી કે શાહરુખને ‘ધૂમ 4’ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ એ માત્ર અફવા હતી. ત્યાર બાદ એવી પણ ચર્ચા ચાલી હતી કે કરણ જોહર હવે શાહરુખને લઈને ઍક્શન ફિલ્મ બનાવવા માગે છે. આ સાથે જ શાહરુખની તેની દીકરી સુહાના ખાન સાથેની ફિલ્મ પણ આવવાની છે અને સલમાન ખાન સાથેની ‘ટાઇગર વર્સસ પઠાન’ની પણ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...