Homeક્રિકેટફેન્સ માટે સારા સમાચાર,...

ફેન્સ માટે સારા સમાચાર, ભારતના વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરને ટીમમાં મળ્યું સ્થાન

ભારતના વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યર લાંબા સમયથી ટીમની સાથે છે. ઐયરે ICC વર્લ્ડ કપ 2023માં એક સદી ફટકારી હતી. આ પછી અય્યરને સાઉથ આફ્રિકા સામે સફેદ બોલની ક્રિકેટ સિરીઝ માટે પણ ટીમમાં જગ્યા મળી.

આટલું જ નહીં, અય્યરને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જોકે તે પોતાના પ્રદર્શનથી ટીમને પ્રભાવિત કરી શક્યો નહોતો. હવે ભારતે અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. અય્યરને આ સિરીઝમાં સ્થાન મળ્યું નથી. લાંબા સમયથી ટીમ સાથે હોવા છતાં અય્યરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

અય્યર 12 જાન્યુઆરીથી ટીમ સાથે જોડાશે

અફઘાનિસ્તાન સામેની સિરીઝમાંથી બહાર થયા પછી પણ અય્યરે પોતાને આરામ આપ્યો ન હતો અને રણજી ટ્રોફી રમવાનું નક્કી કર્યું હતું. મુંબઈની ટીમે રણજી ટ્રોફી માટે અય્યરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આવી સ્થિતિમાં, બેટ્સમેન 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે રણજી ટ્રોફીમાં આંધ્રપ્રદેશ સામે રમતા જોવા મળશે. અય્યરે પોતાને આરામ ન આપવાનો નિર્ણય લીધો છે. અય્યર સારી રીતે જાણે છે કે અફઘાનિસ્તાન બાદ ભારતે ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. આવી સ્થિતિમાં જો અય્યર રણજી રમવાનું ચાલુ રાખે છે તો તેને ફરીથી ટીમમાં જગ્યા મળી શકે છે.

ટીમ સિલેક્ટર્સના નિર્ણયથી આશ્ચર્યચકિત

અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં શ્રેયસ અય્યરને સામેલ ન કરવો એ ટીમ સિલેક્ટરનો આશ્ચર્યજનક નિર્ણય છે. ઘણા પૂર્વ ક્રિકેટરો પણ આ અંગે ટીકા કરી રહ્યા છે. આકાશ ચોપરાએ પણ અય્યરને ટીમમાં સામેલ ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 સીરીઝ માટે ઐયરને પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. આ પછી અય્યરને સાઉથ આફ્રિકા સામેની ટીમમાં પણ જગ્યા આપવામાં આવી હતી અને હવે અય્યરને સીધો જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ આશ્ચર્યજનક છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...