Homeમનોરંજનવિજય દેવરાકોંડા અને રશ્મિકા...

વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના ફેબ્રુઆરીમાં સગાઈ કરશે એ માત્ર અફવા

વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના ફેબ્રુઆરીમાં સગાઈ કરી રહ્યાં હોવાની માત્ર અફવા છે. તેઓ રિલેશનશિપમાં છે અને ઘણા સમયથી ચર્ચામાં રહે છે. ન્યુ યર હોય કે સાથે વેકેશનનો સમય પસાર કરવો, દરેક સમયે તેઓ બન્ને એકમેક સાથે હાજર હોય એવાં પ્રૂફ તેમની પોસ્ટ પરથી તેમના ફૅન્સ સોશ્યલ મીડિયા પર શોધી કાઢે છે. તેઓ તેમની રિલેશનશિપને લઈને કોઈ જવાબ નથી આપી રહ્યાં પરંતુ દરેકને ખબર છે કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.

ગઈ કાલે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ હવે સગાઈ કરી રહ્યાં છે. જોકે બન્ને ઍક્ટરની ક્લોઝ એવી વ્યક્તિએ કહ્યું હતું કે એ માત્ર અફવા છે. તેમણે બન્નેએ ‘ગીત ગોવિંદમ’ અને ‘ડિયર કૉમરેડ’માં સાથે કામ કર્યું છે. રશ્મિકા હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે અને વિજય દેવરાકોંડા છેલ્લે ‘કુશી’માં જોવા મળ્યો હતો. તેની ‘ફૅમિલી સ્ટાર’ અને ‘વીડી 12’ પાઇપલાઇનમાં છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...