Homeક્રિકેટમાલદીવના વિવાદ વચ્ચે સચિન...

માલદીવના વિવાદ વચ્ચે સચિન તેંડુલકરે વીડિયો પોસ્ટ કર્યો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં લક્ષદ્રીપ ગયા હતા અને તેમણે ત્યાં ભારતનો સુંદર વિસ્તારમાં જઈ આનંદ માણ્યો હતો. આ સાથે તેમણે ભારતીય લોકોને આપણા દેશના એ સ્થળો ફરવા માટે પ્રેરિત કર્યા છે જે ખુબ જ સુંદર છે. પરંતુ ત્યાં ઓછા લોકો જાય છે, ત્યારે હવે આ અભિયાનમાં ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાનના નામથી મશહુર સચિન તેડુંલકર પણ જોડાય ચૂક્યો છે.

તેમણે સોશિયલ સૌથી ચર્ચિત એક્સ પ્લેટફોર્મ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે.

અમારી યાદોનો ખજાનો સુંદર સ્થળ

પીએમ મોદીની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી અને અનેક સોશિયલ મીડિયા યુઝર્સે લક્ષદ્રીપને માલદીવને વૈકલ્પિક પર્યટન સ્થળ કહ્યું છે.સચિન તેંડુલકરે ટ્વિટર પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘મેં સિંધુદુર્ગમાં મારો 50મો જન્મદિવસ ઉજવ્યો તેને 250 દિવસ થઈ ગયા છે! આ દરિયાકાંઠાના શહેરે અમને જે જોઈએ તે બધું આપ્યું. અમારી યાદોનો ખજાનો સુંદર સ્થળ છે. અમારી ‘અતિથિ દેવો ભવ’ ફિલસૂફી સાથે, આપણી પાસે ફરવા માટે ઘણું છે.’

તેંડુલકરના નામે અનેક રેકોર્ડ

આ સિવાય સચિનની વાત કરીએ તો તેંડુલકરની તો તેના નામે અનેક રેકોર્ડ રહ્યા છે. તેના નામે એવા કેટલાક રેકોર્ડ છે જે ભાગ્યે જ કોઈ ખેલાડી તોડી શક્યું છે, સચિન તેંડુલકર આઈપીએલમાં પહેલી સીઝનથી જ એક જ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલ છે. સચિન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યા છે. ત્યારબાદ કોચિંગ સ્ટાફમાં જોડાયો છે.

સચિન તેંડુલકરની કારકિર્દી

સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં ભારતીય ટીમ માટે 200 ટેસ્ટ, 463 ODI અને 1 T20 મેચ રમી છે. સચિનના નામે ટેસ્ટમાં 51 સદી અને 68 અડધી સદી સાથે કુલ 15921 રન છે. જ્યારે ODIમાં તેંડુલકરે 49 સદી અને 96 અડધી સદીની મદદથી 18426 રન બનાવ્યા છે. સચિન પોતાની એકમાત્ર T20 મેચમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...