Homeમનોરંજનવિધિ મુજબ દીકરીને પરણાવવા...

વિધિ મુજબ દીકરીને પરણાવવા આમિર પહોંચી ગયો ઉદયપુર

આમિર ખાન તેની દીકરીનાં લગ્ન માટે ઉદયપુર પહોંચી ગયો છે. આમિર ખાનની દીકરી આઇરાએ ત્રીજી જાન્યુઆરીએ મુંબઈમાં રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં. આઇરા અને નૂપુર શિખરે હવે આઠ જાન્યુઆરીથી દસમી જાન્યુઆરી દરમ્યાન ઉદયપુરમાં લગ્ન કરવાનાં છે. આ માટે આમિર તેના દીકરા આઝાદ સાથે ત્યાં પહેલેથી પહોંચી ગયો છે. આઇરા અને નૂપુર ત્યાં ટ્રેડિશનલ મૅરેજ કરવાનાં છે એટલે કે ત્યાં તેઓ ફેરા ફરવાનાં છે.

આથી તૈયારી માટે આમિર ત્યાં પહોંચી ગયો છે. તેઓ તાજ અરવલ્લીમાં લગ્ન કરવાનાં છે. આ માટે હોટેલના દરેક રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. તેઓ તેરમી જાન્યુઆરીએ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રિસેપ્શન રાખવાનાં છે. આમિર તેની દીકરીનાં લગ્નમાં કોઈ કચાશ રાખવા નથી માગતો અને એથી તે દરેક વસ્તુ પર પોતે ધ્યાન આપી રહ્યો છે. આ માટે તે ચાર દિવસ પહેલાં જ ત્યાં પહોંચી ગયો છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...