Homeમનોરંજનઆઠથી દસ જાન્યુઆરી દરમ્યાન...

આઠથી દસ જાન્યુઆરી દરમ્યાન ટ્રેડિશનલ સેરેમની દ્વારા લગ્ન કરવાની છે આઇરા ખાન

આમિર ખાનની દીકરી આઇરા આઠ જાન્યુઆરીએ ઉદયપુરમાં લગ્નના ફેરા લેવાની છે. તેણે નૂપુર શિખરે સાથે બુધવારે રાતે મુંબઈમાં રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં. આ લગ્નમાં નૂપુર ઘોડા પર બેસીને આવવા કરતાં આઠ કિલોમીટર દોડીને આવ્યો હતો. તે ફિટનેસ ટ્રેઇનર છે અને એથી જ તેણે રનિંગ કરીને વેન્યુ પર આવવાનું નક્કી કર્યું હતું. તેમણે લીગલી મૅરેજ કરી લીધાં છે અને હવે તેઓ ટ્રેડિશનલ મૅરેજ કરવા માટે ઉદયપુર જઈ રહ્યાં છે.

ઉદયપુરના તાજ અરાવલી રિસૉર્ટમાં આ સેરેમની રાખવામાં આવી છે. આઠમી જાન્યુઆરીથી દસમી જાન્યુઆરી સુધી આ સેરેમની ચાલશે. આ માટે તેમણે હોટેલમાં તમામ એટલે કે ૧૭૬ રૂમ બુક કરાવી દીધા છે. બૉલીવુડના ગેસ્ટ અને દુલ્હા અને દુલ્હન મળીને ટોટલ ૨૫૦ ગેસ્ટને આમંત્રિત કરવામાં આવ્યાં છે. તેમણે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં તેરમી જાન્યુઆરીએ રિસેપ્શન રાખ્યું છે. આ ઇવેન્ટમાં બૉલીવુડની મોટા ભાગની સેલિબ્રિટીઝને આમંત્રિત કરવામાં આવશે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...