Homeહેલ્થઅજમાના પાણીમાં આ એક...

અજમાના પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને પીશો તો શિયાળામાં ઝડપથી ઓછુ થશે વજન

શિયાળાની ઋતુમાં લોકોનુ વજન ખૂબ જ ઝડપથી વધે છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી વધુ પડવાથી લોકો પોતાનુ આરોગ્ય અને ફિટનેસને લઈને થોડા આળસુ થઈ જાય છે. સાથે જ આ ઋતુમાં લોકો બહારનુ તળેલુ ખૂબ વધુ ખય છે તેથી આ કારણે લોકોનુ વજન ઝડપથી વધે છે. રોજ અધિક કેલોરી અને ફૈટી ફુડ્સને કારણે શરીરમાં ફૈટની એટલી મોટી પરત જામેલી હોય છે કે ફેટ બર્ન નથી થતુ અને લોકો જાડાપણાના ભોગ બને છે.

જો તમારુ પણ વજન વધી ગયુ છે તો તમારી બોડીની ફિટનેસ ફરીથી મેળવવા માટે તમે તમારી ડાયેટમાં અજમાને સામેલ કરો. અજમાની સાથે તમે તુલસીના ઘરેલુ નુસ્ખા ટ્રાય કરો. આ શરીરમાંથી જમા ફેટને બહાર કાઢીને વજનને કંટ્રોલ કરવાનુ કામ કરશે. જાણો તુલસી અને અજમોઆની આ વેટ લોસ ડ્રિંક કેવી બને છે અને કેવી રીતે આ બંને વસ્તુઓ વધેલા વજનથી છુટકરો મેળવવામાં મદદગાર છે.

તુલસી-અજમાના ફાયદા

તુલસીમાં ભરપૂર માત્રામાં એંટીબાયોટિક, એંટી વાયરલ, એંટી બેક્ટેરિયલ ગુણો સાથે ફાઈબર, ઓમેગા-3 ફૈટી એસિડની સાથે સાથે આવા એસિડ પણ જોવા મળે છે જે વજન ઓછુ કરવાથી લઈને ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. સાથે જ તુલસીના પાનનુ સેવન શરદી અને તાવમાં કાઢો બનાવવા માટે કરવામાં આવે છે. તેનાથી ખૂબ આરામ મળે છે. તુલસીમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઘા ને જલ્દી ઠીક કરે છે. અજમો પણ વજન કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. આ ઉપરાંત આ પેટ સાથે સંબંધિત બીમારીઓથી પણ તમારો બચાવ કરે છે. અજમામાં એંટીઓક્સીડેંટ હોય છે જે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવાનુ કામ કરે છે. આ સાથે જ શરીરમાં જમા ફેટને બર્ન કરવામાં પણ તે સહાયક હોય છે.

આ રીતે બનાવો તુલસી અને અજમાની વેટ લૉસ ડ્રિંક

રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને પલાળો. સવારે આ પાણીને પેનમાં નાખો અને બોઈલ થવા દો. ત્યારબાદ આ પાણીમાં 10-15 તુલસીના પાન નાખો. પાણી સારી રીતે ઉકળ્યા પછી તેને ગાળી લો અને સાધારણ ઠંડુ થતા ખાલી પેટ પીવો. આ ફેટ રોજ ખાલી પેટ પીવાથી તમારી બોડીમાં જમા ચરબી અને ફેટ ઓછી થવા માંડશે

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...