Homeમનોરંજનઅરબાઝના લગ્ન બાદ મલાઇકા...

અરબાઝના લગ્ન બાદ મલાઇકા પણ ફરી પરણવા તૈયાર, કહ્યું-‘કોઇ પૂછશે તો…’

મલાઈકા અરોરાએ 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા.ત્યારથી તે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને સમયાંતરે તેમના લગ્નના સમાચાર આવતા રહે છે પરંતુ અત્યાર સુધી મલાઈકાએ બીજી વખત લગ્ન કરવાનો નિર્ણય લીધો નથી. પરંતુ એવું લાગે છે કે હવે તે ફરીથી સેટલ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે 2024 માં લગ્ન માટે તૈયાર છે, તો તેનો જવાબ હા હતો.
હાલમાં જ અરબાઝ ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાયો છે અને એવું લાગી રહ્યું છે કે, હવે તેની એક્સ-વાઇફ મલાઇકા અરોરા પણ ફરીથી લગ્ન કરવાનું મન બનાવી રહી છે. આવું અમે નથી કહી રહ્યાં પરંતુ એક્ટ્રેસે પોતે જ આ વાતની હિન્ટ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 11’માં આપી છે. ખરેખર મલાઇકા ‘ઝલક દિખલા જા 11’ને જજ કરી રહી છે. હાલમાં જ શોમાં ફરાહ ખાન પહોંચી હતી અને તેણે મલાઇકા સાથે ખૂબ જ મસ્તી કરી. મેકર્સે તેનો પ્રોમો પણ રિલીઝ કર્યો છે.

મજાક મસ્તી વચ્ચે ફરાહ ખાને મલાઈકા અરોરાને (Malaika Arora) લગ્નને લઈને સવાલ પૂછ્યો હતો. તેણે મલાઈકાને પૂછ્યું, ‘મલાઈકા, શું તું 2024માં સિંગલ પેરેન્ટ કમ એક્ટ્રેસમાંથી ડબલ પેરેન્ટ કમ એક્ટ્રેસ બનવા જઈ રહી છે? આ સાંભળીને મલાઈકા પૂછે છે, ‘એટલે કે મારે કોઈને ખોળામાં લેવું પડશે?’ તેનો અર્થ શું છે?’ ત્યારે ‘ઝલક દિખલા જા 11’ની હોસ્ટ ગૌહર ખાન તરત કહે છે, ‘આનો અર્થ એ થયો કે શું તમે લગ્ન કરવા જઈ રહ્યા છો?

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...