Homeમનોરંજનરાકેશ ઓમપ્રકાશ મેહરા દુનિયાનું...

રાકેશ ઓમપ્રકાશ મેહરા દુનિયાનું સૌથી ખરાબ નરેશન કરે છે: અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનને ‘રંગ દે બસંતી’ ઑફર કરવામાં આવી હતી, પરંતુ એનું નરેશન એટલું તો ખરાબ હતું કે તેણે એ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં આ ફિલ્મ આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી, સિદ્ધાર્થ, સોહા અલી ખાન અને કુણાલ કપૂર સાથે બનાવી હતી. એ ફિલ્મના નરેશન વિશે અભિષેકે કહ્યું કે ‘એ વખતે મને લાગ્યું કે રાકેશ દુનિયાનો સૌથી ખરાબ નરેટર છે.

મેં માત્ર તેની સ્ક્રિપ્ટ વાંચી હતી. તે તમને કન્ફ્યુઝ કરી નાખે છે. આવું તેમણે મારી સાથે ‘રંગ દે બસંતી’ વખતે કર્યું હતું. મને સમજમાં નહોતું આવતું કે શું કામ તેઓ વારંવાર ભૂતકાળમાં જતા અને વર્તમાનમાં આવતા હતા. મેં તેમને કહ્યું કે ‘મને સમજમાં ન આવ્યું, મારે નથી કરવી.’ તેમણે બાદમાં ‘રંગ દે બસંતી’ બનાવી હતી.’

જોકે બાદમાં રાકેશ ઓમપ્રકાશ મેહરાની ૨૦૦૬માં આવેલી ‘દિલ્હી 6’માં તેણે કામ કર્યું હતું. એ વિશે અભિષેકે કહ્યું કે ‘બીજી વખત તેઓ મારી પાસે ‘દિલ્હી 6’ લઈને આવ્યા હતા. મેં કહ્યું કે હાં કર લો, મેં તો એની સ્ક્રિપ્ટ પણ નહોતી વાંચી.’

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...