Homeક્રિકેટયર એન્ડર 2023: 9...

યર એન્ડર 2023: 9 ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી આ વર્ષને બનાવ્યું ખાસ, જાણો કોણે ફટકારી સૌથી વધુ સદી

વર્ષ 2023માં ભારતીય ટીમ માટે ખાસ રહ્યું હતું. ભારત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું, સાથે જ વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ પહોંચ્યું. ટીમ ઈન્ડિયાની સફળતામાં બેટ્સમેનોનું વિશેષ યોગદાન રહ્યું. જેમાં 9 બેટ્સમેન આ વર્ષે સદી ફટકરવામાં સફળ રહ્યા હતા. આ લિસ્ટમાં વિરાટ-રોહિત પણ સામેલ છે, આ સિવાય યુવા ખેલાડીઓએ પણ સદી ફટકારી આ વર્ષને ખાસ બનાવ્યું હતું.
વર્ષ 2023માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બીજું કોઈ નહીં પણ વિરાટ કોહલી છે. કિંગ કોહલીએ આ વર્ષે 34 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને કુલ 8 સદી ફટકારી હતી.

વિરાટ કોહલી બાદ બીજા ક્રમે યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ છે, જેણે આ વર્ષે 47 મેચમાં કુલ 7 સદી ફટકારી હતી.

કેપ્ટન રોહિત શર્મા પણ આ રેસમાં પાછળ નથી રહ્યો. તેણે વર્ષ 2023માં 34 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને કુલ 4 સદી ફટકારી હતી.

અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરે આ વર્ષે કુલ 25 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને 3 સદી ફટકારી હતી. જેમાંથી બે સદી વર્લ્ડ કપમાં આવી હતી.

વર્ષ 2023માં સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને યુવા સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે 2-2 સદી ફટકારી હતી.

ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને પણ આ વર્ષે એક-એક સદી નોંધાવી હતી. વર્ષ 2023માં ઋતુરાજે 15 જ્યારે સંજુ સેમસને 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...