Homeક્રિકેટઆજથી ભારત અને સાઉથ...

આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ, જાણો મફતમાં કેવી રીતે જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ પહેલા ટી-20 સીરીઝ પછી વનડે સીરીઝ જીતી અને હવે ટેસ્ટ સીરીઝમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમ આજ સુધી દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે

આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમવા જઇ રહી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા કેપ્ટન સાથે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં નવો રેકોર્ડ બનાવશે અને નવો ઈતિહાસ રચશે, પરંતુ જો તમે ટીમ ઈન્ડિયાની આ શાનદાર મેચ મફતમાં જોવા માંગતા હોવ તો ચાલો તમને જણાવીએ.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આજે સેન્ચુરિયન મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જો તમે આ મેચ ટીવી પર જોવા માંગતા હોવ તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચનો આનંદ માણી શકો છો.

મફતમાં લાઇવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું

આ ઉપરાંત જો તમે તમારા મોબાઇલ ફોન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમારે તમારા મોબાઇલ ફોન પર ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તે પછી તમે ભારત દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ મેચ જોઈ શકો છો.

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે. મતલબ કે તમારે કોઈપણ એપનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરીને આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકશો.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...