Homeમનોરંજનલગ્ન બાદ પહેલી વાર...

લગ્ન બાદ પહેલી વાર સ્પોટ થઈ અરબાઝની દુલ્હન શૂરા ખાન, લોકોએ પુછ્યું હવે કેમ ભાગી રહ્યા છો ભાભી

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન આખરે 25 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. મુંબઈમાં સલમાન અને અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે લગ્નની વિધિઓ પૂરી થઈ હતી. જ્યાં સલમાન ખાન, રવિના ટંડન, જેનેલિયા, રિતેશ દેશમુખ, ફરાહ ખાન, સંજય કપૂર, લુલિયા વંતુર, મહિપ કપૂર, રિદ્ધિમા પંડિત અને પરિવારના અન્ય સભ્યોએ હાજરી આપી હતી.

સમારંભ પછી એક નાનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં હર્ષદીપ કૌર કેટલાક ગીતો ગાતી જોવા મળી હતી.

રિસેપ્શનના એક વીડિયોમાં અરહાન અને અરબાઝ દબંગનું ગીત ‘તેરે મસ્ત મસ્ત દો નૈન’ એકસાથે ગાતા જોવા મળ્યા હતા. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

લગ્ન બાદ શૂરા ખાન આ જ અંદાજમાં જોવા મળી હતી

આ જ લગ્ન બાદ હવે અરબાઝ ખાનની નવી દુલ્હનનો ફસ્ટ લુક સામે આવ્યો છે જેમાં તે એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. શૂરા ખાનનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં તે લવંડર કોર્ડનો સેટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તે સ્નીકર્સ પહેરેલી જોવા મળી રહી છે. આ આઉટફિટની સાથે શેરાએ લાઇટ પિંક કલરની કેપ પણ પહેરી છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. શૂરાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં શૂરા હાથમાં મોબાઈલ લઈને કારમાંથી ઉતરીને અરબાઝના બાંદ્રા એપાર્ટમેન્ટ તરફ ભાગતી જોઈ શકાય છે. શૂરાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...