Homeક્રિકેટઆવતીકાલે છે ઓક્શન, જાણો...

આવતીકાલે છે ઓક્શન, જાણો દરેક ટીમ કેટલા પૈસા ખર્ચી શકે છે અને 333 ખેલાડીઓની સંપૂર્ણ યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 મીની ઓક્શન માટે ક્રિકેટ ચાહકોની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. આ હરાજી આવતીકાલે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે વિદેશમાં હરાજી થશે. આ હરાજીમાં 333 ખેલાડીઓની બોલી લાગશે.

IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ ખેલાડીઓની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી હતી.

આ વખતે આ મિની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય છે, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે. ઉપરાંત, આ યાદીમાં 111 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ છે.

23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ રૂપિયા 2 કરોડ છે
ઉલ્લેખનીય છે કે, IPL 2024 માટે તમામ 10 ટીમોમાં કુલ 77 ખેલાડીઓની જ જગ્યા બાકી છે. મતલબ કે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ જ વેચાશે. 333 ખેલાડીઓની યાદીમાં એવા 23 ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. જ્યારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય 1 કરોડ, 50 લાખ, 75 લાખ, 40 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.

IPL ઓક્શન 2024માં દરેક ફ્રેન્ચાઈઝી પાસે ખર્ચ કરવા માટે કેટલા પૈસા છે?
ગુજરાત ટાઇટન્સ (રૂપિયા 38.15 કરોડ), સનરાઇઝર્સ હૈદરાબાદ (રૂપિયા 34 કરોડ), કોલકાતા નાઇટ રાઇડર્સ (રૂપિયા 32.7 કરોડ), ચેન્નાઇ સુપર કિંગ્સ (રૂપિયા 31.4 કરોડ), પંજાબ કિંગ્સ (રૂપિયા 29.1 કરોડ), દિલ્હી કેપિટલ્સ (રૂપિયા 28.95 કરોડ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (રૂપિયા 23.25 કરોડ), મુંબઇ ઇન્ડિયન્સ (રૂપિયા 17.75 કરોડ), રાજસ્થાન રોયલ્સ (રૂપિયા 14.5 કરોડ) અને લખનૌ સુપર જાયન્ટ્સ (રૂપિયા 13.15 કરોડ).

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...