Homeમનોરંજનઆનાથી તો અનન્યા પાંડે...

આનાથી તો અનન્યા પાંડે સારી છે! પહેલી ફિલ્મ પછી ટ્રોલ થઈ રહી છે શાહરૂખ ખાનની લાડલી

શાહરૂખ ખાનની પુત્રી છે એટલે એક્ટિંગ કરવા દેવામાં આવી, નહીંતર…, સુહાના ખાનની એક્ટિંગથી નેટીઝન્સ ગુસ્સે થયા છે. કિંગ ખાનની દીકરી સુહાના ખાન તેની પહેલી ફિલ્મ પછી ટ્રોલ થઈ છે. નેટીઝન્સે સ્પષ્ટ શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

જ્યારે બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખની ફિલ્મ રીલિઝ થાય છે ત્યારે સિનેમાપ્રેમીઓ આપોઆપ થિયેટર તરફ વળે છે.

શાહરૂખની પુત્રી સુહાના ખાને પણ ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે.

સુહાના ખાનની ફિલ્મ ‘આર્ચીઝ’ રીલિઝ થઈ ગઈ છે. નેટફ્લિક્સ પર આવેલી આ ફિલ્મને સિનેમાપ્રેમીઓનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

સુહાના ખાનની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેના કામને સિનેમાપ્રેમીઓનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે કોઈને પસંદ નથી આવી રહી.

પહેલી જ ફિલ્મ બાદ નેટીઝન્સ સુહાના ખાનને ટ્રોલ કરી રહ્યા છે. તેના અભિનયની તુલના અનન્યા પાંડે સાથે કરવામાં આવી રહી છે.

નેટીઝન્સે તેના કામ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, અનન્યા પાંડે વધારે સારી છે! નેટિઝન્સ એમ પણ કહેતા જોવા મળે છે કે, તેણે એક્ટિંગ કરવા એટલે કરવા દીધી કારણ કે તે શાહરૂખની પુત્રી છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...