Homeમનોરંજનચર્ચામાં રહેવા સોશ્યલ મીડિયા...

ચર્ચામાં રહેવા સોશ્યલ મીડિયા મદદ કરી શકે છે, લેગસી માટે નહીં : વિકી કૌશલ

વિકી કૌશલનું કહેવું છે કે સોશ્યલ મીડિયા ફક્ત ચર્ચામાં રહેવા માટે મદદ કરી શકે છે, લેગસી બનાવવા માટે નહીં. વિકી કૌશલ તેના વિડિયો દ્વારા સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તે કારમાં બેસીને સૉન્ગ પર લિપ-સિન્ક કરતો જે વિડિયો શૅર કરે છે એ તેના ચાહકોમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહે છે. સોશ્યલ મીડિયા વિશે પૂછતાં વિકીએ કહ્યું કે ‘સોશ્યલ મીડિયા ચર્ચામાં રહેવા તમને મદદ કરે છે.

જોકે ચર્ચમાં રહેવા અને લેગસી બનાવવા બન્નેમાં ખૂબ જ તફાવત છે. દર્શકો સાથે ડાયરેક્ટ કૉન્ટૅક્ટ હોવાથી ચર્ચામાં રહેવામાં મદદ કરે છે. જોકે એનાથી મળતું અટેન્શન ખૂબ જ ટૂંકા સમય માટે હોય છે, કારણ કે સોશ્યલ મીડિયા પર વારંવાર કન્ટેન્ટ આવતી રહે છે. તમે ચર્ચામાં રહો એ સારી વાત છે, પરંતુ ઍક્ટરે એનાથી વધુ ઊંડાણમાં જવું પડે છે. પોતાની લેગસી બનાવવા માટે અમારો પ્રોફેશન એટલે કે ફિલ્મ્સ ખૂબ જ જરૂરી છે. એ લાંબા સમય માટે રહે છે. સોશ્યલ મીડિયા ડે-ટુ-ડે માટે હોય છે.’

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...