Homeક્રિકેટભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ T20, જાણો બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડની મહિલા ટીમ ટી20 અને ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતના પ્રવાસે આવી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે 3 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હરમનપ્રીત કૌર T20 અને ટેસ્ટ બંને સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. જ્યારે હિથર નાઈટ ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરશે.

પિચ રિપોર્ટ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચને ઘણીવાર ‘ફ્લેટ ટ્રેક’ કહેવામાં આવે છે અને અહીં રનચેઝ કરતી ટીમને ફાયદો થાય છે. આ મેદાન બેટ્સમેનો માટે વધુ ફાયદાકારક છે. જો કે, નવો બોલ ઝડપી બોલરોને પણ મદદ કરે છે. T20 મેચની પ્રથમ ઇનિંગમાં આ મેદાન પર સરેરાશ સ્કોર 160 રન છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે આજે એક રસપ્રદ અને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

હેડ ટુ હેડ

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડે 20 મેચ જીતી છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, દીપ્તિ શર્મા, કનિકા આહુજા, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ડેની વ્યાટ, હીથર નાઈટ (કેપ્ટન), મૈયા બોચિયર, સોફિયા ડંકલી, એલિસ કેપ્સી, ચાર્લી ડીન, ડેનિયલ ગિબ્સન, નતાલી સાયવર-બ્રન્ટ, સોફી એક્લેસ્ટોન, એમી જોન્સ (વિકેટકીપર), બેસ હીથ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...