Homeમનોરંજનબચ્ચન પરિવાર સાથે અણબનાવના...

બચ્ચન પરિવાર સાથે અણબનાવના અહેવાલો વચ્ચે ઐશ્વર્યા રાયે ધ આર્ચીઝના પ્રીમિયરમાં અગસ્ત્યને ચીડવ્યો, એવી વાત કરી કે હસી પડ્યો અભિષેક

ગઈ કાલે મુંબઈમાં ફિલ્મ ‘ધ આર્ચીઝ’નો પ્રીમિયર યોજાયો હતો. આ ફિલ્મ સાથે અમિતાભ બચ્ચનના દૌહિત્ર અને શ્વેતા બચ્ચનના પુત્ર અગસ્ત્ય નંદા બી-ટાઉનમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી રહ્યા છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થશે.

‘ધ આર્ચીઝ’ના પ્રીમિયર ઈવેન્ટમાં આખું બોલિવૂડ એક છત નીચે એકઠું થયેલું જોવા મળ્યું હતું.

આ દરમિયાન અમિતાભ બચ્ચન પણ અગસ્ત્ય નંદાને પ્રોત્સાહિત કરવા માટે તેમના સમગ્ર પરિવાર સાથે પ્રીમિયરમાં પહોંચ્યા હતા. બચ્ચન પરિવાર સાથે અણબનાવના સમાચારો વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચને તેના ભાણેજ અગસ્ત્ય સાથે કંઈક એવું કર્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...