Homeક્રિકેટIPL 2024: એબી ડી...

IPL 2024: એબી ડી વિલિયર્સે ધોનીને લઈને કરી ભવિષ્યવાણી, કહ્યું- ‘તે હંમેશા સરપ્રાઈઝ કરે છે’

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024 માટે મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કર્યો છે. જેને લઈને સ્પષ્ટ થઈ ગયું છે કે, ધોની ફરી એકવાર મેદાનમાં રમતો જોવા મળવાનો છે. જેને લઈને ફેન્સ ઘણા જ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્યને લઈને પ્રતિક્રિયા આપી છે.

ઈન્ડિયા ટુડેના ન્યૂઝ પ્રમાણે, એબી ડી વિલિયર્સે કહ્યું કે, ‘રિટેન્શન લિસ્ટમાં તેનું નામ જોઈ ઘણી ખુશી થઈ. છેલ્લી સિઝન ખતમ થયા બાદ તેમને લઈને ઘણી વાતો ચાલી રહી હતી. તે 2024માં મેદાનમાં રમતો જોવા મળશે. તે હંમેશા સરપ્રાઈઝ કરે છે. તે આગામી 3 સિઝન્સ રમશે. હમણાં કઈ ન કહી શકાય.’

આઈપીએલ 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ટાઈટલ જીત્યું હતું. તેમને ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને માત આપી હતી. વર્ષ 2023ની સિઝનમાં એમએસ ધોનીએ 16 મેચમાં 104 રન બનાવ્યા હતા.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...