Homeધાર્મિકશુક્રવારના આ 6 ઉપર...

શુક્રવારના આ 6 ઉપર કરશે બેડોપાર, માતા લક્ષ્મી ખોલશે ઉન્નતિના બધા દ્વાર

આજે એટલે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ શુક્રગ્રહને સમર્પિત છે. માન્યતા અનુસાર, માતા લક્ષ્મી જે ઘરમાં વાસ કરે છે, એમના પર માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવે છે, એ ઘરમાં હંમેશા ધન-ધાન્ય, સુખ સમૃદ્ધિ રહે છે. સાથે જ કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. લક્ષ્મી માતા ધનની દેવી કહેવાય છે, ત્યાં જ શુક્ર ગ્રહને ભૌતિક સુખો, ધન સંપદાનો કારક માનવામાં આવે છે.

જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો એમની કૃપા દ્રષ્ટિ તમારા પર બનાવી રાખવા ઈચ્છો છો, આર્થિક તંગીથી દૂર કરી સુખ સમૃદ્ધિ જાણવી રાખવા માંગો છો તો પુરી શ્રદ્ધા સાથે એમની પૂજા, શુક્રવારના દિવસે વ્રત કરો. તો ચાલો જાણીએ કેટલાક એવા ઉપાયો જેનાથી માતાજી પ્રસન્ન થઇ પોતાની કૃપા બનાવી રાખે છે. સાથે જ ઘણી સમસ્યાઓ, મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

જો તમે તમારી આર્થિક તંગીને દૂર કરવા માંગો છો તો ત્રણ છોકરીઓને તમારા ઘરે બોલાવો. ખીર બનાવીને ખવડાવો. પીળા રંગના વસ્ત્રોનું દાન કરો અને દક્ષિણા આપીને વિદાય આપો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

કમળ દેવી લક્ષ્મીનું પ્રિય ફૂલ છે. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ અને સફેદ વસ્ત્રો પહેરો. દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમના ચરણોમાં કમળનું ફૂલ ચઢાવો. કમળનું ફૂલ ઘરમાંથી ખરાબ અને નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. પ્રગતિના માર્ગો ખુલે છે. કમળના ફૂલથી પૂજા કરવાથી ઘર ધન અને અન્નથી ભરેલું રહે છે.

આ દિવસે જે વ્યક્તિ કાળી કીડીને ખાવા માટે સાકર આપે છે, તેના તમામ અટકેલા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થવા લાગે છે. જો તમારું કોઈ મહત્વપૂર્ણ કામ ઘણા દિવસો સુધી અટકેલું હોય તો તમારે સતત અગિયાર શુક્રવારે કાળી કીડીઓને ખાંડના દાણા નાખવા જોઈએ, આમ કરવું ખૂબ જ શુભ છે.

જો આર્થિક તંગી હોય, ઘરમાં પૈસા નિયમિત રીતે ન આવી રહ્યા હોય તો તમારે આજે દેવી લક્ષ્મીની પૂજા કરવાની સાથે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીને કમળના ફૂલ, ખીર, મખાના, બાતાશા, ગુલાબ, શંખ વગેરે ચઢાવો. તેનાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે, જેના કારણે ધન-સંપત્તિ વધવા લાગે છે.

શુક્રવારે મા લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી ધનની કમી દૂર થાય છે. જીવનમાં સુખ આવે છે. તેમજ સાંજે ઘરમાં અંધારું ન રાખો, કારણ કે આ સમયે દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે સાંજે અંધારું રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આનાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ્યા વગર પરત ફરી શકે છે. સાંજે 5 વાગ્યાથી ઘરના ખૂણે-ખૂણે રોશની કરો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ગાયને ગોળ મિક્ષ કરીને રોટલી ખવડાવો. માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ વરસાવશે. તમારે જીવનમાં આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...