Homeધાર્મિકશનિવારે જરૂરથી કરો આ...

શનિવારે જરૂરથી કરો આ ઉપાય, ભાગ્ય ઉઘડી જશે અને શનિદેવ થશે પ્રસન્ન

હિંદુ શાસ્ત્રમાં સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર પર શુભ અસર થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ.

  • સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત
  • શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે આ ઉપાય કરો
  • આ ઉપાયથી શનિની અશુભ અસર દૂર થાય છે

હિંદુ શાસ્ત્રમાં સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ શનિદેવ અને શનિ ગ્રહને સમર્પિત છે. કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો વાસ થાય છે. 

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. સારા કર્મ કરનારને સારું અને ખરાબ કર્મ કરનારને અશુભ ફળ પ્રદાન કરે છે. શનિદેવ પ્રસન્ન થાય તો ભાગ્ય બદલાતા વાર લાગતી નથી અને પળવારમાં મુશ્કેલીઓ દૂર થાય છે. 

શનિવારે કરો આ ખાસ ઉપાય

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે વ્રત કરવાથી શનિદેવની સાથે સાથે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. 
  • શનિવારે વિભૂતિ, ચંદન અથવા ભસ્મ લગાવવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુખ દૂર કરે છે. ટ
  • શનિવારે સુંદરકાંડ અથવા બજરંગબાણના પાઠ કરવાથી સંકટમાંથી મુક્તિ મશે છે. 
  • શનિવારે જરૂરિયાતમંદોને દાન કરવાતી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
  • શનિવારે કાળા શ્વાન અને કાળી ગાયને રોટલી ખવડાવવાથી, કીડી અને કાળી ચકલીને દાણા નાખવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે અને તમામ કષ્ટનો નાશ થાય છે. 
  • શનિવારની સાંજે લાકડા પર કાળા તલનો હવન કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે. 108 વાર આહુતિ આપો અને કાળી વસ્તુઓનું દાન કરો. આ ઉપાય કરવાથી ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. 
  • શનિવારે સાંજી પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરો. આ ઉપાય કરવાથી શનિદોષથી છુટકારો મળે છે. 

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...