Homeક્રિકેટસાઉથ આફ્રિકાના આ ખેલાડીએ...

સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ જાહેરાત કરી હતી કે ઓડીઆઈ ક્રિકેટથી સંન્યાસ

વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સ કોલકાતા ખાતે રમાઈ હતી. જેમાં રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ કપની બહાર કરી દીધી હતી. આ ટૂર્નામેન્ટ શરુ થઈ પહેલા જ સાઉથ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકે જાહેરાત કરી દીધી હતી કે વર્લ્ડ કપ પછી તે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

જોકે તેનું સપનું ટીમને વર્લ્ડ કપ જીતાડી નિવૃત્તિ લેવાનું હતુ જે પૂરુ ન થઈ શક્યું અને ફરી એક વખત સાઉથ આફ્રિકા ચોકર્સ સાબિત થઈ અને ઓસ્ટ્રેલિયાએ હરાવી દીધું.

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ક્રિકેટ જ્યારે સાઉથ આફ્રિકાએ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી, તે જ સમયે ક્વિન્ટન ડી કોકની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિના સમાચાર આવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ તેની ODI કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે.

ક્વિન્ટન ડી કોકે ICC ODI વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોક સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ક્વિન્ટન ડી કોકે 10 ઇનિંગ્સમાં 59.40ની એવરેજથી 594 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 4 સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 174 રન હતો. તેણે ટૂર્નામેન્ટમાં 57 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા હતા.

ડી કોક વન-ડે વર્લ્ડ કપ કરિયર
ક્વિન્ટન ડી કોકના ODI કરિયરની વાત કરીએ તો તેણે 155 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 45.74ની એવરેજથી 6770 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડી કોકે તેની ODI કારકિર્દીમાં 21 સદી અને 30 અડધી સદી ફટકારી છે.

Most Popular

More from Author

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક...

સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે? પપ્પા : દીકરા...

અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

Read Now

પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે 😅😝😂😜🤣🤪

🧒🏻પૌત્ર ને 🧓🏻દાદાએ કહ્યું : સંતાઈ જા, આજે તે 🏫શાળાએ બંક કરી છે, એટલે તારા 👩🏻‍🏫શિક્ષક આવી રહ્યા છે.🧒🏻પૌત્ર: તમે સંતાઈ જાવ, મેં 👩🏻‍🏫તેણીને કહ્યું છે કે તમે 🪦ગુજરી ગયા છો…😝😜🤪😅😂🤣 જીવન માટે શાનદાર વલણ:ચીયર્સ ઓલ ધ બોયઝ ફોર ધીસ.પત્ની સાથે રહેવું એ જીવનનો એક ભાગ છે, પણએક...

માર્કેટિંગ શું કામ મહત્ત્વનું છે?

ફ્રાયમ્સ હોય કે ફિલ્મ, એક વાત નક્કી છે કે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું પડે. માર્કેટિંગ વિના ક્યારેય કોઈ પ્રોડક્ટ વેચાય નહીં અને આજના સમયમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. મીડિયા જ્યારે બરાબર જોરમાં છે, સોશ્યલ મીડિયા જ્યારે હવે દરેક મોબાઇલ પર પોતાનું રાજ ચલાવે છે...

તમે અંબુજા સીમેન્ટની છત બનાવો😅😝😂😜🤣🤪

નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશેનિબંધ લખાવતા હતા.ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજભારવાહક તરીકે થાય છે, એમ શિક્ષકે લખાવ્યું.તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણેકરીએ છીએ, એ તો તમે લખાવ્યો જ નહિ!શિક્ષક : કયો ઉપયોગ?ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણતરીકે...